Header Ads Widget

Responsive Advertisement

સોનામાં મોટી ઉથલપાથલ : 2,200 રૂપિયાનો તોતિંગ ઘટાડો, જાણો આજે શું ભાવ ?

 


નમસ્કાર મિત્રો બજાર ના બધાજ ભાવ બ્લોગ માં તમારું સ્વાગત છે .

     મિત્રો આજે અતારે  21/03/2021 અને રવિવાર ના 

આપણા ગુજરાત ના ચાંદી ના ભાવ અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ વિષે વાત કરીશું .

   મિત્રો તે પહેલા જો તમે દરરોજ આપણા ગુજરાત સોનાના ભાવ વિષે જાણવા હોય તો આ બ્લોગ પર તમારે દરરોજ આવવું પડશે જેથી સોનાના ભાવ નો તમને જાણવા મળે .

      હવે મિત્રો આપણે આજના ગુજરાતના સોના ચાંદી ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઇ એ .

      મિત્રો સો પ્રથમ આપણે આજના ચાંદી ના ભાવ વિષે જાણી લઇ એ .


તો આજના ચાંદી ના ભાવ ...

ચાંદી ના ભાવ  

1 ગ્રામ નો ભાવ - ₹ 67.50 

8 ગ્રામ નો ભાવ - ₹ 540 

10 ગ્રામ નો ભાવ -  ₹ 675 

100 ગ્રામ નો ભાવ - ₹ 6,750 

1 કિલો ગ્રામ નો ભાવ - ₹ 67,500 


મિત્રો આજે 1 કિલો ચાંદી માં ₹ 200 નો ઘટાડો રહ્યો હતો 

કાલ નો 1 કિલો નો ભાવ - ₹ 67,300

આજનો 1 કિલો નો ભાવ - ₹ 67,500

1 કિલો ચાંદી માં ₹ 200 ​રૂપિયા નો ઘટાડો


હવે મિત્રો આપણે આજે 22 કેરેટ ના સોનાના ભાવ વિષે જાણી લઇ એ 


આજના 22 કેરેટ સોના ના ભાવ 

22 કેરેટ સોના ના ભાવ 

1 ગ્રામ નો ભાવ - ₹ 4,438

8 ગ્રામ નો ભાવ - ₹ 35,504 

10 ગ્રામ નો ભાવ - ₹ 44,380 

100 ગ્રામ નો ભાવ -  ₹ 4,43,800 


મિત્રો આજે 22 કેરેટ માં 100 ગ્રામ માં ₹ 2,200 વધઘટ જોવા માલી હતી 

કાલ નો 100 ગ્રામ નો ભાવ - ₹ 4,46,000

આજનો 100 ગ્રામ નો ભાવ - ₹ 4,43,800

22 કેરેટ સોના માં ₹ 2,200 રૂપિયા ની વધઘટ 


હવે મિત્રો આપણે આજના 24 કેરેટ સોના ના ભાવ વિષે જાણી લઇ એ 


આજના 24 કેરેટ સોનાના ભાવ 

24 કેરેટ સોના ના ભાવ 

1 ગ્રામ નો ભાવ - ₹ 4,638 

8  ગ્રામ નો ભાવ - ₹ 37,104 

10 ગ્રામ નો ભાવ - ₹ 46,380 

100 ગ્રામ નો ભાવ - ₹ 4,63,800 


મિત્રો આજે 24 કેરેટ સોનામાં 100 ગ્રામ માં ₹ 900 ની વધઘટ જોવા મલી હતી 

કાલ નો 100 ગ્રામ નો ભાવ - ₹ 4,64,700

આજનો 100 ગ્રામ નો ભાવ - ₹ 4,63,800

24 કેરેટ સોના માં ₹ 900 રૂપિયા ની વધઘટ 


મિત્રો આજનો તમારો દિવસ સારો જાય જો તમને અમારો આ આર્ટિકલ પસંદ આજે તો તમારા મિત્રો સાથે જરૂર થી શેર કરજો ધન્યવાદ 


વિડિઓ જોવા માટે અહીંયા ક્લિક કરો 


सभी जानकारी हिंदी में :-


नमस्कार दोस्तों और बाजार से ऑल प्राइज ब्लॉग पर आपका स्वागत है।

     दोस्तों आज का दिन 21/03/2021 और रविवार नं

हम गुजरात में चांदी की कीमत और 22 कैरेट और 24 कैरेट सोने की कीमत के बारे में बात करेंगे।

   दोस्तों, इससे पहले, यदि आप हर दिन हमारे गुजरात सोने की कीमत के बारे में जानना चाहते हैं, तो आपको हर दिन इस ब्लॉग पर आना होगा ताकि आप सोने की कीमत के बारे में जान सकें।

      अब दोस्तों आइए जानते हैं कि आज गुजरात में सोने और चांदी की कीमत क्या है।

      दोस्तों, चलिए आज सबसे पहले चांदी की कीमत के बारे में जानें।


तो आज चांदी की कीमत ...

चाँदी का भाव

मूल्य 1 ग्राम -। 67.50

8 ग्राम की कीमत - ₹ 540

मूल्य प्रति 10 ग्राम - ₹ 675

मूल्य प्रति 100 ग्राम - 6,750

मूल्य प्रति किलो - ₹ 67,500


दोस्तों, आज 1 किलो चांदी में of 200 की गिरावट दर्ज की गई

कल की कीमत प्रति किलो - kg 67,300

आज की कीमत प्रति किलो -। 67,500

1 किलो चांदी में ₹ 200 की कमी


अब दोस्तों आइए आज हम 22 कैरेट सोने की कीमत के बारे में जानते हैं


आज की कीमत 22 कैरेट सोना

22 कैरेट सोने की कीमत

मूल्य 1 ग्राम - 4,438

8 ग्राम की कीमत - ₹ 35,504

मूल्य प्रति 10 ग्राम - ₹ 44,380

मूल्य प्रति 100 ग्राम - 4,43,800


दोस्तों आज 22 कैरेट में 100 ग्राम में केई 2,200 उतार-चढ़ाव देखा गया

कल का मूल्य प्रति 100 ग्राम - ,000 4,46,000

आज की कीमत प्रति 100 ग्राम - - 4,43,800

22 कैरेट का सोना at 2,200 के उतार चढ़ाव वाला है


अब दोस्तों आइये जानते हैं आज के 24 कैरेट सोने की कीमत के बारे में


आज की 24 कैरेट सोने की कीमत

24 कैरेट सोने की कीमत

मूल्य 1 ग्राम - 4,638

8 ग्राम की कीमत - ₹ 37,104

मूल्य प्रति 10 ग्राम - 80 46,380

मूल्य प्रति 100 ग्राम - 4,63,800


दोस्तों आज 24 कैरेट सोने में saw 900 प्रति 100 ग्राम का उतार-चढ़ाव देखा गया

कल का मूल्य प्रति 100 ग्राम -, 4,64,700

आज की कीमत प्रति 100 ग्राम -, 4,63,800

24 कैरेट सोने में ₹ 900 का उतार-चढ़ाव


दोस्तों, आज का दिन आपके लिए एक अच्छा दिन होगा। अगर आपको हमारा आज का लेख पसंद आया, तो कृपया इसे अपने दोस्तों के साथ साझा करें। धन्यवाद


वीडियो देखने के लिए यहां क्लिक करें

Insta 


Facebook  


Email -  mehulkumar9339@gmail.com


OFFICIAL WBSITE 


Second Channel (સરકારી યોજના )



MY Gears :-


Camera 

25 MM Lens 

50 MM lens 

BEST Tripod 

Tripod For Beginners 

Mic 

Budget Ringlight 

Professional Ringlight 

Stand 

Go Pro For Vlogging 


Thanks For WATCHING :) don't Forget To Like BUTTON! & SUBSCRIBE ♥️


Mr Mehul  - Bajar Na Badhaj Bhav 

Gujarat  (India)


Post a Comment

0 Comments