Header Ads Widget

Responsive Advertisement

સોનાના ભાવમાં 3,100 રૂપિયાનો ભયંકર વધારો, છેલ્લાં 10 મહિનાનો રેકોર્ડ તોડ્યો





નમસ્કાર મિત્રો બજાર ના બધાજ ભાવ બ્લોગ માં તમારું સ્વાગત છે .

     મિત્રો આજે અતારે  04/03/2021 અને ગુરુવાર ના 

આપણા ગુજરાત ના ચાંદી ના ભાવ અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ વિષે વાત કરીશું .

   મિત્રો તે પહેલા જો તમે દરરોજ આપણા ગુજરાત સોનાના ભાવ વિષે જાણવા હોય તો આ બ્લોગ પર તમારે દરરોજ આવવું પડશે જેથી સોનાના ભાવ નો તમને જાણવા મળે .

      હવે મિત્રો આપણે આજના ગુજરાતના સોના ચાંદી ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઇ એ .

      મિત્રો સો પ્રથમ આપણે આજના ચાંદી ના ભાવ વિષે જાણી લઇ એ .


તો આજના ચાંદી ના ભાવ ...

ચાંદી ના ભાવ  

1 ગ્રામ નો ભાવ - ₹ 67.90 

8 ગ્રામ નો ભાવ - ₹ 543.20

10 ગ્રામ નો ભાવ -  ₹ 679 

100 ગ્રામ નો ભાવ - ₹ 6,790

1 કિલો ગ્રામ નો ભાવ - ₹ 67,900 


મિત્રો આજે 1 કિલો ચાંદી માં ₹ 1,300 નો ઘટાડો રહ્યો હતો 

કાલ નો 1 કિલો નો ભાવ - ₹ 66,600

આજનો 1 કિલો નો ભાવ - ₹ 67,900

1 કિલો ચાંદી માં ₹ 1,300 રૂપિયા નો ઘટાડો 


હવે મિત્રો આપણે આજે 22 કેરેટ ના સોનાના ભાવ વિષે જાણી લઇ એ 


આજના 22 કેરેટ સોના ના ભાવ 

22 કેરેટ સોના ના ભાવ 

1 ગ્રામ નો ભાવ - ₹ 4,495 

8 ગ્રામ નો ભાવ - ₹ 35,960 

10 ગ્રામ નો ભાવ - ₹ 44,950 

100 ગ્રામ નો ભાવ -  ₹ 4,49,500 


મિત્રો આજે 22 કેરેટ માં 100 ગ્રામ માં ₹ 3,100 વધઘટ જોવા માલી હતી 

કાલ નો 100 ગ્રામ નો ભાવ - ₹ 4,46,400

આજનો 100 ગ્રામ નો ભાવ - ₹ 4,49,500

22 કેરેટ સોના માં ₹ 3,100 રૂપિયા ની વધઘટ 


હવે મિત્રો આપણે આજના 24 કેરેટ સોના ના ભાવ વિષે જાણી લઇ એ 


આજના 24 કેરેટ સોનાના ભાવ 

24 કેરેટ સોના ના ભાવ 

1 ગ્રામ નો ભાવ - ₹ 4,695 

8  ગ્રામ નો ભાવ - ₹ 37,560 

10 ગ્રામ નો ભાવ - ₹ 46,950 

100 ગ્રામ નો ભાવ - ₹ 4,69,500 


મિત્રો આજે 24 કેરેટ સોનામાં 100 ગ્રામ માં ₹ 3,100 ની વધઘટ જોવા મલી હતી 

કાલ નો 100 ગ્રામ નો ભાવ - ₹ 4,66,400

આજનો 100 ગ્રામ નો ભાવ - ₹ 4,69,500 

24 કેરેટ સોના માં ₹ 3,100 રૂપિયા ની વધઘટ 


મિત્રો આજનો તમારો દિવસ સારો જાય જો તમને અમારો આ આર્ટિકલ પસંદ આજે તો તમારા મિત્રો સાથે જરૂર થી શેર કરજો ધન્યવાદ 


વિડિઓ જોવા માટે અહીંયા ક્લિક કરો 


सभी जानकारी हिंदी में


नमस्कार दोस्तों और बाजार से ऑल प्राइज ब्लॉग पर आपका स्वागत है।

     दोस्तों आज का दिन 04/03/2021 और गुरुवार नं

हम गुजरात में चांदी की कीमत और 22 कैरेट और 24 कैरेट सोने की कीमत के बारे में बात करेंगे।

   दोस्तों, इससे पहले, यदि आप हर दिन हमारे गुजरात सोने की कीमत के बारे में जानना चाहते हैं, तो आपको हर दिन इस ब्लॉग पर आना होगा ताकि आप सोने की कीमत के बारे में जान सकें।

      अब दोस्तों आइए जानते हैं कि आज गुजरात में सोने और चांदी की कीमत क्या है।

      दोस्तों, चलिए आज सबसे पहले चांदी की कीमत के बारे में जानें।


तो आज चांदी की कीमत ...

चाँदी का भाव

मूल्य 1 ग्राम - - 67.90

8 ग्राम की कीमत - 43 543.20

10 ग्राम की कीमत - ₹ 679

मूल्य प्रति 100 ग्राम - 6,790

मूल्य प्रति किलो - ₹ 67,900


दोस्तों, आज 1 किलो चांदी में। 1,300 की गिरावट दर्ज की गई

कल की कीमत 1 किग्रा - kg 66,600

आज की कीमत प्रति किलो - - 67,900

1 किलो चांदी में 1 1,300 की कमी


अब दोस्तों आइए आज हम 22 कैरेट सोने की कीमत के बारे में जानते हैं


आज की कीमत 22 कैरेट सोना

22 कैरेट सोने की कीमत

मूल्य 1 ग्राम - 5 4,495

8 ग्राम की कीमत - ₹ 35,960

मूल्य प्रति 10 ग्राम - ₹ 44,950

मूल्य प्रति 100 ग्राम - ₹ 4,49,500


दोस्तों आज 22 कैरेट पर 100 ग्राम में केई 3,100 उतार-चढ़ाव देखा गया

कल का मूल्य प्रति 100 ग्राम -, 4,46,400

आज की कीमत प्रति 100 ग्राम - ,500 4,49,500

22 कैरेट सोने में in 3,100 का उतार-चढ़ाव


अब दोस्तों चलिए आज हम आपको 24 कैरेट सोने की कीमत के बारे में बताते हैं


आज की 24 कैरेट सोने की कीमत

24 कैरेट सोने की कीमत

मूल्य प्रति ग्राम - - 4,695

8 ग्राम की कीमत - ₹ 37,560

मूल्य प्रति 10 ग्राम - ₹ 46,950

मूल्य प्रति 100 ग्राम - 4,69,500


दोस्तों आज 24 कैरेट सोने में saw 3,100 प्रति 100 ग्राम का उतार-चढ़ाव देखा गया

कल का मूल्य प्रति 100 ग्राम -, 4,66,400

आज की कीमत प्रति 100 ग्राम - - 4,69,500

24 कैरेट सोने में in 3,100 का उतार-चढ़ाव


दोस्तों, आज का दिन आपके लिए एक अच्छा दिन होगा। अगर आपको हमारा आज का लेख पसंद आया, तो कृपया इसे अपने दोस्तों के साथ साझा करें। धन्यवाद


वीडियो देखने के लिए यहां क्लिक करें

Post a Comment

0 Comments