Header Ads Widget

Responsive Advertisement

સોનામાં ભારે ઘટાડો : જાણો આજે સોનાનો ભાવ શું રહ્યો ?


 

નમસ્કાર મિત્રો બજાર ના બધાજ ભાવ બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે .

મિત્રો આજે અતારે 16 એપ્રિલ 2021 અને શુક્રવાર ના આપણા ગુજરાત ના બજાર ના ચાંદી ના ભાવ અને 22 કેરેટ અને 24 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે આ પોસ્ટ માં ચર્ચા કરીશું .

ગુજરાતના બજારોના સોના ચાંદી ના ભાવ 

તારીખ :- 16/04/2021 

વાર :- શુક્રવાર 

જેમાં મિત્રો આપણે આજ ના ગુજરાત ના બજાર ના સોના ચાંદી ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ .

મિત્રો સૌ પ્રથમ આપણે આજના ચાંદી ના ભાવ વિષે જાણી લઈએ .

આજના ચાંદી ના ભાવ 

1 ગ્રામ ના :- ₹ 67.80  રૂપિયા 

8 ગ્રામ ના :- ₹ 542.40 રૂપિયા 

10 ગ્રામ ના :- ₹ 678 રૂપિયા 

100 ગ્રામ ના :- ₹ 6,780 રૂપિયા 

1 કિલો ગ્રામ ના :- ₹ 67,800 રૂપિયા 

હવે મિત્રો આપણે આજના 22 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ 

આજના 22 કેરેટ સોનાના ભાવ 

1 ગ્રામ ના :- ₹ 4,620 રૂપિયા 

8 ગ્રામ ના :- ₹ 36,960 રૂપિયા 

10 ગ્રામ ના :- ₹ 46,200 રૂપિયા 

100 ગ્રામ ના :- ₹ 4,62,000 રૂપિયા

હવે મિત્રો આપણે આજના 24 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ 

આજના 24 કેરેટ સોનાના ભાવ 

1 ગ્રામ ના :- ₹ 4,816 રૂપિયા 

8 ગ્રામ ના :- ₹ 38,528 રૂપિયા 

10 ગ્રામ ના :-  ₹ 48,160 રૂપિયા 

100 ગ્રામ ના :- ₹ 4,81,600 રૂપિયા 

જો મિત્રો તમને દરરોજ આપણા ગુજરાત ના સોના ચાંદી ના ભાવ વિષે જાણવા માંગતા હોય તો આ પોસ્ટ ને આગળ શેર કરજો અને આ Blog - Website પર તમારે આવવું પડશે ધન્યવાદ ...

મિત્રો આજનો તમારો દિવસ સારો જાય જો તમને અમારી પોસ્ટ પસન્દ આવે તો લાઈક અને કોમેન્ટ અને શેર જરૂરથી કરજો ...

ધન્યવાદ ...


जानकारी हिंदी में

नमस्कार दोस्तों, बाज़ार से ऑल प्राइस ब्लॉग में आपका स्वागत है।

दोस्तों, आज इस पोस्ट में हम अपने गुजरात बाजार में चांदी के दामों के बारे में और १६ अप्रैल २०२१ और शुक्रवार को २२ कैरेट और २४ कैरेट सोने की कीमतों के बारे में चर्चा करेंगे।

गुजरात के बाजारों में सोने और चांदी की कीमतें

दिनांक: - 16/04/2021

टाइम्स: - शुक्रवार

किन दोस्तों में, आइए आज के गुजरात बाजार में सोने और चांदी की कीमत के बारे में जानते हैं।

दोस्तों, सबसे पहले हम आज चांदी की कीमत के बारे में जानते हैं।

आज चांदी की कीमत

1 ग्राम नं: - Rs 67.80 रु

8 ग्राम नं: - ₹ 542.40 रु

10 ग्राम से: - Rs 678 रु

100 ग्राम से: - ,7 6,780

1 किलो से: - ₹ 67,800

अब दोस्तों आइए जानते हैं कि आज के 22 कैरेट सोने की कीमत क्या है

आज की 22 कैरेट सोने की कीमत

1 ग्राम नं: - - 4,620 रु

8 ग्राम: - ₹ 36,960

10 ग्राम: - ₹ 46,200

100 ग्राम से: - ,000 4,62,000

अब दोस्तों आइए जानते हैं कि आज के 24 कैरेट सोने की कीमत क्या है

आज की 24 कैरेट सोने की कीमत

1 ग्राम नं: - - 4,816 रु

8 ग्राम नं: - ₹ 38,528 रु

10 ग्राम: - ₹ 48,160

100 ग्राम से: -, 4,81,600

अगर दोस्तों हमारे गुजरात में हर दिन सोने और चांदी की कीमत के बारे में जानना चाहते हैं, तो कृपया इस पोस्ट को साझा करें और आपको इस ब्लॉग - वेबसाइट पर आना होगा। धन्यवाद ...

दोस्तों, आज का दिन आपके लिए अच्छा रहेगा। यदि आपको हमारी पोस्ट अच्छी लगे तो लाइक, कमेंट और शेयर करें ...

धन्यवाद ...

Post a Comment

0 Comments