નમસ્કાર મિત્રો બજાર ના બધાજ ભાવ બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે .

મિત્રો આજે અતારે 17 એપ્રિલ 2021 અને શનિવાર ના આપણા ગુજરાત ના બજાર ના ચાંદી ના ભાવ અને 22 કેરેટ અને 24 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે આ પોસ્ટ માં ચર્ચા કરીશું .

ગુજરાતના બજારોના સોના ચાંદી ના ભાવ 

તારીખ :- 17/04/2021 

વાર :- શનિવાર

જેમાં મિત્રો આપણે આજ ના ગુજરાત ના બજાર ના સોના ચાંદી ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ .

મિત્રો સૌ પ્રથમ આપણે આજના ચાંદી ના ભાવ વિષે જાણી લઈએ .

આજના ચાંદી ના ભાવ 

1 ગ્રામ ના :- ₹ 68.50 રૂપિયા 

8 ગ્રામ ના :- ₹ 548 રૂપિયા 

10 ગ્રામ ના :- ₹ 685 રૂપિયા 

100 ગ્રામ ના :- ₹ 6,850 રૂપિયા 

1 કિલો ગ્રામ ના :- ₹ 68,500 રૂપિયા 

હવે મિત્રો આપણે આજના 22 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ 

આજના 22 કેરેટ સોનાના ભાવ 

1 ગ્રામ ના :- ₹ 4,650 રૂપિયા 

8 ગ્રામ ના :- ₹ 37,200 રૂપિયા 

10 ગ્રામ ના :- ₹ 46,500 રૂપિયા 

100 ગ્રામ ના :- ₹ 4,65,000 રૂપિયા 

હવે મિત્રો આપણે આજના 24 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ 

આજના 24 કેરેટ સોનાના ભાવ 

1 ગ્રામ ના :- ₹ 4,846 રૂપિયા 

8 ગ્રામ ના :- ₹ 38,768 રૂપિયા 

10 ગ્રામ ના :- ₹ 48,460 રૂપિયા 

100 ગ્રામ ના :- ₹ 4,84,600 રૂપિયા 

જો મિત્રો તમને દરરોજ આપણા ગુજરાત ના સોના ચાંદી ના ભાવ વિષે જાણવા માંગતા હોય તો આ પોસ્ટ ને આગળ શેર કરજો અને આ Blog - Website પર તમારે આવવું પડશે ધન્યવાદ ...

મિત્રો આજનો તમારો દિવસ સારો જાય જો તમને અમારી પોસ્ટ પસન્દ આવે તો લાઈક અને કોમેન્ટ અને શેર જરૂરથી કરજો ...

ધન્યવાદ