નમસ્કાર મિત્રો બજાર ના બધાજ ભાવ Blog માં તમારું હાર્દિક સ્વાગત છે .
મિત્રો આજે અતારે 16 મેં 2021 અને રવિવાર ના આપણા ગુજરાત ના બજારો ના ચાંદી ના ભાવ અને 22 કેરેટ અને 24 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે આ પોસ્ટ માં ચર્ચા કરીશું .
આજ ના ચાંદી ના ભાવ અને સોના ના ભાવ
તારીખ :- 16/05/2021
વાર :- રવિવાર
જેમાં મિત્રો સૌ પ્રથમ આપણે આજ ના ચાંદી ના ભાવ વિષે જાણી લઈએ અને સાથે તેમાં કેટલી વધઘટ થઇ એ પણ જાણી લઈએ .
આજે
ચાંદી ના ભાવ અને તેમાં થયેલ વધઘટ
ગ્રામ આજ ના ભાવ કાલ ના ભાવ થયેલ વધઘટ
1 ગ્રામ ₹ 71 ₹ 71 ₹ 0
8 ગ્રામ ₹ 568 ₹ 568 ₹ 0
10 ગ્રામ ₹ 710 ₹ 710 ₹ 0
100 ગ્રામ ₹ 7,100 ₹ 7,100 ₹ 0
1 કિલોગ્રામ ₹ 71,000 ₹ 71,000 ₹ 0
હવે મિત્રો આપણે આજ ના 22 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ . અને સાથે તેમાં કેટલી વધઘટ થઇ તે પણ જાણી લઈએ .
આજે
22 કેરેટ સોના ના ભાવ અને તેમાં થયેલ વધઘટ
ગ્રામ આજ ના ભાવ કાલ ના ભાવ થયેલ વધઘટ
1 ગ્રામ ₹ 4,746 ₹ 4,745 ₹ + 1
8 ગ્રામ ₹ 37,968 ₹ 37,960 ₹ + 8
10 ગ્રામ ₹ 47,460 ₹ 47,450 ₹ + 10
100 ગ્રામ ₹ 4,74,600 ₹ 4,74,500 ₹ + 100
હવે મિત્રો આપણે આજ ના 24 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ . અને સાથે તેમાં કેટલી વધઘટ થઇ તે પણ જાણી લઈએ .
આજે
24 કેરેટ સોના ના ભાવ અને તેમાં થયેલ વધઘટ
ગ્રામ આજ ના ભાવ કાલ ના ભાવ થયેલ વધઘટ
1 ગ્રામ ₹ 4,946 ₹ 4,945 ₹ + 1
8 ગ્રામ ₹ 39,568 ₹ 39,560 ₹ + 8
10 ગ્રામ ₹ 49,460 ₹ 49,450 ₹ + 10
100 ગ્રામ ₹ 4,94,600 ₹ 4,94,500 ₹ + 100
જો મિત્રો તમને દરરોજ આપણા ગુજરાત ના સોના ચાંદી ના ભાવ વિષે જાણવા માંગતા હોય તો આ પોસ્ટ ને આગળ શેર કરજો અને આ Blog - Website પર તમારે આવવું પડશે ધન્યવાદ ...
મિત્રો આજનો તમારો દિવસ સારો જાય જો તમને અમારી પોસ્ટ પસન્દ આવે તો લાઈક અને કોમેન્ટ અને શેર જરૂરથી કરજો ...
ધન્યવાદ ...
जानकारी हिंदी में
नमस्कार दोस्तों और बाजार से सभी मूल्य ब्लॉग में आपका स्वागत है।
दोस्तों आज इस पोस्ट में हम 16 मई 2021 और रविवार को हमारे गुजरात के बाजारों में चांदी और 22 कैरेट और 24 कैरेट सोने की कीमतों के बारे में चर्चा करेंगे।
चांदी की आज की कीमत और सोने की कीमत
दिनांक:- 16/05/2021
टाइम्स: - रविवार
जिसमें दोस्तों सबसे पहले आइए जानते हैं आज के चांदी के भाव के बारे में और यह भी कि इसमें कितना उतार-चढ़ाव आया।
आज
चांदी की कीमत और उसके उतार-चढ़ाव
ग्राम आज की कीमत कल की कीमत से उतार-चढ़ाव करती है
1 ग्राम ₹71 ₹71 ₹0
8 ग्राम ₹568 ₹568 ₹0
10 ग्राम ₹ 710 ₹ 710 ₹ 0
100 ग्राम ₹ 7,100 ₹ 7,100 ₹ 0
1 किलो ₹ 71,000 ₹ 71,000 ₹ 0
अब दोस्तों आइए जानते हैं आज के 22 कैरेट सोने की कीमत क्या है। और यह भी बताएं कि इसमें कितना उतार-चढ़ाव आया।
आज
22 कैरेट सोने की कीमतें और इसके उतार-चढ़ाव
ग्राम आज की कीमत कल की कीमत से उतार-चढ़ाव करती है
1 ग्राम ₹ 4,746 ₹ 4,745 ₹ + 1
8 ग्राम ₹ 37,968 ₹ 37,960 ₹ + 8
10 ग्राम ₹ 47,460 ₹ 47,450 ₹ + 10
100 ग्राम ₹ 4,74,600 ₹ 4,74,500 ₹ + 100
अब दोस्तों आइए जानते हैं कि आज के 24 कैरेट सोने की कीमत क्या है। और यह भी बताएं कि इसमें कितना उतार-चढ़ाव आया।
आज
24 कैरेट सोने की कीमतें और इसके उतार-चढ़ाव
ग्राम आज की कीमत कल की कीमत से उतार-चढ़ाव करती है
1 ग्राम ₹ 4,946 ₹ 4,945 ₹ + 1
8 ग्राम ₹ 39,568 ₹ 39,560 ₹ + 8
10 ग्राम ₹49,460 ₹ 49,450 ₹ + 10
100 ग्राम ₹ 4,94,600 ₹ 4,94,500 ₹ + 100
अगर दोस्तों हमारे गुजरात में हर दिन सोने और चांदी की कीमत के बारे में जानना चाहते हैं, तो कृपया इस पोस्ट को शेयर करें और आपको इस ब्लॉग - वेबसाइट पर आना होगा। धन्यवाद ...
दोस्तों आज का दिन आपके लिए अच्छा रहेगा अगर आपको हमारी पोस्ट अच्छी लगी हो तो प्लीज लाइक, कमेंट और शेयर करें...
धन्यवाद ...


0 Comments