Header Ads Widget

Responsive Advertisement

Gold Price Today 18 May 2021: और चढ़ा सोना का भाव, चांदी में भी उछाल, जानिए आज का ताजा रेट

 

નમસ્કાર મિત્રો બજાર ના બધાજ ભાવ બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે .

મિત્રો આજે અતારે 18 મેં  2021 અને મંગળવાર ના આપણા ગુજરાત ના બજાર ના ચાંદી ના ભાવ અને 22 કેરેટ અને 24 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે આ પોસ્ટ માં ચર્ચા કરીશું .

ગુજરાતના બજારોના સોના ચાંદી ના ભાવ 

તારીખ :- 18/05/2021 

વાર :- મંગળવાર 

જેમાં મિત્રો આપણે આજ ના ગુજરાત ના બજાર ના સોના ચાંદી ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ .

મિત્રો સૌ પ્રથમ આપણે આજના ચાંદી ના ભાવ વિષે જાણી લઈએ .

આજના ચાંદી ના ભાવ 

1 ગ્રામ ના :- ₹ 72 રૂપિયા 

8 ગ્રામ ના :- ₹ 576 રૂપિયા 

10 ગ્રામ ના :- ₹ 720 રૂપિયા 

100 ગ્રામ ના :- ₹ 7,200 રૂપિયા 

1 કિલો ગ્રામ ના :- ₹ 72,000 રૂપિયા 

હવે મિત્રો આપણે આજના 22 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ 

આજના 22 કેરેટ સોનાના ભાવ 

1 ગ્રામ ના :- ₹ 4,772 રૂપિયા 

8 ગ્રામ ના :- ₹ 38,176 રૂપિયા 

10 ગ્રામ ના :- ₹ 47,720 રૂપિયા 

100 ગ્રામ ના :- ₹ 4,77,200 રૂપિયા 

હવે મિત્રો આપણે આજના 24 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ 

આજના 24 કેરેટ સોનાના ભાવ 

1 ગ્રામ ના :- ₹ 4,972 રૂપિયા 

8 ગ્રામ ના :- ₹ 39,776 રૂપિયા 

10 ગ્રામ ના :- ₹ 49,720 રૂપિયા 

100 ગ્રામ ના :- ₹ 4,97,200 રૂપિયા 

જો મિત્રો તમને દરરોજ આપણા ગુજરાત ના સોના ચાંદી ના ભાવ વિષે જાણવા માંગતા હોય તો આ પોસ્ટ ને આગળ શેર કરજો અને આ Blog - Website પર તમારે આવવું પડશે ધન્યવાદ ...

મિત્રો આજનો તમારો દિવસ સારો જાય જો તમને અમારી પોસ્ટ પસન્દ આવે તો લાઈક અને કોમેન્ટ અને શેર જરૂરથી કરજો ...

ધન્યવાદ ...

जानकारी हिंदी में


Post a Comment

0 Comments