Header Ads Widget

Responsive Advertisement

Gold rate today, 13 May 2021: सोने के भावों में गिरावट, जानें- आज किस भाव पर बिक रहा है 10 ग्राम सोना?

👇👇👇
 

નમસ્કાર મિત્રો બજાર ના બધાજ ભાવ બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે .

મિત્રો આજે અતારે 13 મેં  2021 અને ગુરુવાર ના આપણા ગુજરાત ના બજાર ના ચાંદી ના ભાવ અને 22 કેરેટ અને 24 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે આ પોસ્ટ માં ચર્ચા કરીશું .

ગુજરાતના બજારોના સોના ચાંદી ના ભાવ 

તારીખ :- 13/05/2021 

વાર :- ગુરુવાર 

જેમાં મિત્રો આપણે આજ ના ગુજરાત ના બજાર ના સોના ચાંદી ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ .

મિત્રો સૌ પ્રથમ આપણે આજના ચાંદી ના ભાવ વિષે જાણી લઈએ .

આજના ચાંદી ના ભાવ 

1 ગ્રામ ના :- ₹ 71.50 રૂપિયા 

8 ગ્રામ ના :- ₹ 572 રૂપિયા 

10 ગ્રામ ના :- ₹ 715 રૂપિયા 

100 ગ્રામ ના :- ₹ 7,150 રૂપિયા 

1 કિલો ગ્રામ ના :- ₹ 71,500 રૂપિયા 

હવે મિત્રો આપણે આજના 22 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ 

આજના 22 કેરેટ સોનાના ભાવ 

1 ગ્રામ ના :- ₹ 4,709 રૂપિયા 

8 ગ્રામ ના :- ₹ 37,672 રૂપિયા 

10 ગ્રામ ના :- ₹ 47,090 રૂપિયા 

100 ગ્રામ ના :- ₹ 4,70,900 રૂપિયા 

હવે મિત્રો આપણે આજના 24 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ 

આજના 24 કેરેટ સોનાના ભાવ 

1 ગ્રામ ના :- ₹ 4,908 રૂપિયા 

8 ગ્રામ ના :- ₹ 39,264 રૂપિયા 

10 ગ્રામ ના :- ₹ 49,080 રૂપિયા 

100 ગ્રામ ના :- ₹ 4,90,800 રૂપિયા 

જો મિત્રો તમને દરરોજ આપણા ગુજરાત ના સોના ચાંદી ના ભાવ વિષે જાણવા માંગતા હોય તો આ પોસ્ટ ને આગળ શેર કરજો અને આ Blog - Website પર તમારે આવવું પડશે ધન્યવાદ ...

મિત્રો આજનો તમારો દિવસ સારો જાય જો તમને અમારી પોસ્ટ પસન્દ આવે તો લાઈક અને કોમેન્ટ અને શેર જરૂરથી કરજો ...

ધન્યવાદ ...

जानकारी हिंदी में

नमस्कार दोस्तों, बाज़ार के ऑल प्राइस ब्लॉग में आपका स्वागत है।

दोस्तों, आज इस पोस्ट में हम अपने गुजरात बाजार में चांदी की कीमतों के बारे में और १३ मई २०२१ और गुरुवार को २२ कैरेट और २४ कैरेट सोने की कीमतों के बारे में चर्चा करेंगे।

गुजरात के बाजारों में सोने और चांदी की कीमतें

दिनांक: - १३/०५/२०२१

टाइम्स: - गुरुवार

किन दोस्तों में, आइए आज के गुजरात बाजार में सोने और चांदी की कीमत के बारे में जानते हैं।

दोस्तों, सबसे पहले हम आज चांदी की कीमत के बारे में जानते हैं।

आज चांदी की कीमत

1 ग्राम नं: - - 71.50 रु

8 ग्राम नं: - ₹ 572 रु

10 ग्राम से: - rup 715 रुपये

100 ग्राम से: -, 7,150 रु

1 किलो से: - Rs 71,500 रु

अब दोस्तों आइए जानते हैं कि आज 22 कैरेट सोने की कीमत क्या है

आज की 22 कैरेट सोने की कीमत

1 ग्राम नं: - - 4,709

8 ग्राम: - ₹ 37,672

10 ग्राम: - 90 47,090

100 ग्राम का: - ₹ 4,70,900

अब दोस्तों आइए जानते हैं कि आज 24 कैरेट सोने की कीमत क्या है

आज का 24 कैरेट सोने का भाव

1 ग्राम नं: - 8 4,908 रु

8 ग्राम: - 64 39,264

10 ग्राम से: - ₹ 49,080

100 ग्राम से :- ₹ 4,90,800

यदि आप हमारे गुजरात में प्रतिदिन सोने-चांदी की कीमतों के बारे में जानना चाहते हैं तो कृपया इस पोस्ट को शेयर करें और आपको इस ब्लॉग-वेबसाइट पर आना होगा।धन्यवाद...

दोस्तों, आज का दिन आपके लिए अच्छा रहेगा। यदि आपको हमारी पोस्ट अच्छी लगे तो लाइक, कमेंट और शेयर करें ...

धन्यवाद ...

Post a Comment

0 Comments