નમસ્કાર મિત્રો બજાર ના બધાજ ભાવ બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે .
મિત્રો આજે અતારે 15 એપ્રિલ 2021 અને ગુરુવાર ના આપણા ગુજરાત ના બજાર ના ચાંદી ના ભાવ અને 22 કેરેટ અને 24 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે આ પોસ્ટ માં ચર્ચા કરીશું .
ગુજરાતના બજારોના સોના ચાંદી ના ભાવ
તારીખ :- 15/04/2021
વાર :- ગુરુવાર
જેમાં મિત્રો આપણે આજ ના ગુજરાત ના બજાર ના સોના ચાંદી ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ .
મિત્રો સૌ પ્રથમ આપણે આજના ચાંદી ના ભાવ વિષે જાણી લઈએ .
આજના ચાંદી ના ભાવ
1 ગ્રામ ના :- ₹ 67.60 રૂપિયા
8 ગ્રામ ના :- ₹ 540.80 રૂપિયા
10 ગ્રામ ના :- ₹ 676 રૂપિયા
100 ગ્રામ ના :- ₹ 6,760 રૂપિયા
1 કિલો ગ્રામ ના :- ₹ 67,600 રૂપિયા
હવે મિત્રો આપણે આજના 22 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ
આજના 22 કેરેટ સોનાના ભાવ
આજના 22 કેરેટ સોનાના ભાવ
1 ગ્રામ ના :- ₹ 4,590 રૂપિયા
8 ગ્રામ ના :- ₹ 36,720 રૂપિયા
10 ગ્રામ ના :- ₹ 45,900 રૂપિયા
100 ગ્રામ ના :- ₹ 4,59,000 રૂપિયા
હવે મિત્રો આપણે આજના 24 કેરેટ સોના ના ભાવ શું રહ્યા તેના વિષે જાણી લઈએ
આજના 24 કેરેટ સોનાના ભાવ
1 ગ્રામ ના :- ₹ 4,785 રૂપિયા
8 ગ્રામ ના :- ₹ 38,280 રૂપિયા
10 ગ્રામ ના :- ₹ 47,850 રૂપિયા
100 ગ્રામ ના :- ₹ 4,78,500 રૂપિયા
જો મિત્રો તમને દરરોજ આપણા ગુજરાત ના સોના ચાંદી ના ભાવ વિષે જાણવા માંગતા હોય તો આ પોસ્ટ ને આગળ શેર કરજો અને આ Blog - Website પર તમારે આવવું પડશે ધન્યવાદ ...
મિત્રો આજનો તમારો દિવસ સારો જાય જો તમને અમારી પોસ્ટ પસન્દ આવે તો લાઈક અને કોમેન્ટ અને શેર જરૂરથી કરજો ...
ધન્યવાદ ...


1 Comments